Answer: – Weight bearing exe. એટલે કે ચાલવું , દોડવું, કૂદવું.
– શક્ય હોય તો ૩૦ મિનીટ રેગ્યુલર ચાલવું તે ઘણું સારું.
– એક્ટીવ રહેવું અને જુદી
– જુદી કસરતો કરવાથી હાડકા માટેના ઘણા ફાયદા થાય છે.
હા, રેઝિસ્ટન્સ કસરતથી સ્નાયુની તાકાત સુધરે છે. સ્નાયુની માંસપેશી તથા હાડકાની ઘનતા સુધરે છે.
– તે ખાસ કરીન હાથ પગ અને કમર માટે કરવી જરૂરી છે.
– તેમાં exe બેન્ડ્સ ,ડમ્બેલ્સ ,વજ્નીયા ,જીમના મશીન્સ મદદરૂપ થાય છે.
– આપ જીમના કોઈપણ સાધન વગર રેઝિસ્ટન્સ કસરત કરી શકો છો.
– જેવી રીતે ખુરશી પર બેસી હાથનો સપોર્ટ લઇ હાથના કાંડા પ વજન મૂકી ધીરે રહીને ઉભા થવું તે એક રેઝિસ્ટન્સ exe છે.
– દરવાજો ખેંચવા કે ધક્કો મારવો તે રેઝિસ્ટન્સ exe છે.
– તમે જુદા –જુદા મસલ્સ ગ્રુપ માટે અલગ – અલગ કસરતો કરી શકો છો.
We appreciate your concern for donating something.
Please spread the knowledge of bone health to your friends and relatives .
We are working for prevention of fractures (osteoporotic Fractures)
Primary prevention is our main focus. Build your bones at young age and have a healthy fractures free bones for life time.