Cancer & other gaestrointestinal problems related with Calcium

Answerડેક્ઝા સ્કેન કરાવી આપનો Z Score  જાણી ડોક્ટર પાસે યોગ્ય સારવાર લેવી જરૂરી છે. પેટના ડોક્ટર અને હાડકાના ડોક્ટરની સલાહ પ્રમાણે સરળ સુપાચ્ય ટુકડે – ટુકડે કેલ્શિયમવાળો ખોરાક લઇ યોગ્ય પ્રાણાયામ અને કસરત કરી આપ આપના શરીરના હાડકાની માવજત કરી શકો છો.

Answer : હા, લાંબા સમય તંબાકુનું સેવનથી જડબાનું કેન્સર થતું હોય તો હાડકામાં પણ છિદ્ર પડી ગયા હશે. વાંધો નથી જાગ્યા ત્યારથી સવાર,આપ વહેલી તકે ડેક્ઝા સ્કેન કરાવી હાડકાના ડોક્ટરની સલાહ લઇ.સારામાં સારી સારવાર ચાલુ રાખશો તો આપને ફ્રેકચર થવાની સંભાવના ઘટી શકે છે.

Answer : સૌથી પ્રથમ ડેક્ઝા સ્કેન કરાવી હાડકાની ઘનતા માપી રીપોર્ટના આધારે વહેલી તકે લેટેસ્ટ કેલ્શિયમની સારવાર શરું કરી દેવી. તથા ખોરાક અને કસરત ઉપર ભાર મુકવો અને અવાર – નવાર હાડકાના ડોકટરના સંપર્કમાં રહી એની સારવાર ચાલુ રાખવી.

Answer : હા કે નાં – ના,  પરંતુ વધારે પડતી કેલ્શિયમની ગોળીઓ ૫૦૦ mg વધારે  દીવસ માં ત્રણથી ચાર ગોળીઓ લેવાથી થઇ શકે છે.
Answer : ના, જો પેટની તકલીફ હોય તો અથવા લેક્ટોજ ઇન્ટોલેરંસ હોય તો આમ થઇ શકે છે. બાકી ધોની ૫ થી ૬ લીટર દૂધ લે છે. હા વધારે ચરબીવાળું દૂધ લેવાથી શરીર વધી શકે છે. લો ફેટ – ગાયનું દૂધ વધારે આપવું.

Message....

We appreciate your concern for donating something.

Please spread the knowledge of bone health to your friends and relatives .

We are working for prevention of fractures (osteoporotic Fractures)
Primary prevention  is our main focus. Build your bones at young age and have a healthy fractures free bones for life time.

Dr Jatin Shah

DR Parul Shah