Kidney and calcium

Answer: આપ કિડનીના ડોક્ટરની સલાહ લઇ ડેક્ઝા સ્કેન કરાવી હાડકામાં રહેલી કેલ્શિયમની માત્રા જાણી લો.અને આપના રીપોર્ટમાં કેલ્શિયમની માત્રા ઓછી છે તો કિડનીના ડોક્ટર તમારા હાડકાની સારવાર કરશે. અઠવાડિયામાં લેવાતી એક ગોળી અથવા વર્ષમાં લેવામાં આવતું એક Inj. જરૂર જણાશે તો ડૉ સલાહ આપશે. આની જો આપ સારવાર કરશો તો ધીરે – ધીરે બે – ચાર વર્ષમાં આપના હાડકાની તંદુરસ્તીમાં ફેરફાર થઇ શકે છે.

Answer: : ના, પરંતુ વધારે પડતી કેલ્શિયમની ગોળીઓ ( ૧૫૦૦mg વધારે ) દીવાસમાં ત્રણથી ચાર ગોળીઓ લેવાથી પથરીની બીમારી થઇ શકે છે.
Answer: શક્ય હોય તો પૂરતા પ્રમાણમાં કેલ્શીયમ ખોરાકમાંથી મળે તે લેવો તે વધારે સારો. ડો. ને જરૂર લાગે તોજ તે કેલશીયમ ની દવા આપશે. અને તે કિડનીના ડો. ને મળીને નક્કી કરવું આ દવાઓ સામાન્ય રીતે કિડનીને નુકશાન કરતી નથી. ખુબ વધારે લેવાથી કીડનીને નુકશાન થઇ શકે છે
Answer:હા, હિતાવહ છે કિડનીના ડોક્ટર અવારનવાર લેબના રીપોર્ટ કરાવી જરૂર જેટલી માત્રામાં કેલ્શિયમની દવા આપતા હોય છે.

Message....

We appreciate your concern for donating something.

Please spread the knowledge of bone health to your friends and relatives .

We are working for prevention of fractures (osteoporotic Fractures)
Primary prevention  is our main focus. Build your bones at young age and have a healthy fractures free bones for life time.

Dr Jatin Shah

DR Parul Shah