Nail related questions

Answer:  હા, નખ વધવાની ક્રિયા કેલ્શિયમની ઉપર આધાર રાખે છે. જો આપને કોઈ ફંગલ ઇન્ફેકશન કે જો અન્ય નખની બીમારી ન હોય તો, આપ ચોક્કસપણે કેલ્શિયમવાળો ખોરાક લઇ અને જરૂર જણાય તો કેલ્શીયમવાળી ગોળી લેશો તો આપના નખમાં ખુબ સુધારો જોવા મળશે.

Message....

We appreciate your concern for donating something.

Please spread the knowledge of bone health to your friends and relatives .

We are working for prevention of fractures (osteoporotic Fractures)
Primary prevention  is our main focus. Build your bones at young age and have a healthy fractures free bones for life time.

Dr Jatin Shah

DR Parul Shah