Teeth and Calcium

Answer:  જો આપના હાડકા પોચા છે અને દાંત તૂટી ગયા છે તો અત્યારથી સજાગ થઇ જવા અને કેલ્શિયમવાળો ખોરાક અવશ્ય લેવો .જેથી ૧૫૦૦ મીલીગ્રામ કેલ્શિયમ મળે. જરૂર જણાય તો વિટામીન D અને કેલ્શિયમ ની ગોળીયો હમેશા ખાવી જરૂરી છે. એક –બે મહિનાની આખી જીંદગી લેવી જરૂરી છે. જેમ જેમ ઉમર વધે તે પાચન શક્તિ નબળી પડે. ખોરાકમાં પુરતું કેલ્શિયમ હોવા છતાં પણ આતરડા ધ્વારા કેલ્શિયમ શોષાતું ન હોય તેવા સંજોગોમાં હાડકાની ઘનતા ટેસ્ટ કરાવવો અને દવા ઉપયોગ કરવો એટલોજ જરૂરી છે.

Message....

We appreciate your concern for donating something.

Please spread the knowledge of bone health to your friends and relatives .

We are working for prevention of fractures (osteoporotic Fractures)
Primary prevention  is our main focus. Build your bones at young age and have a healthy fractures free bones for life time.

Dr Jatin Shah

DR Parul Shah